"જીવ ના સથવારે" એક ચેરીટેબલ ટ્રસ્ટ છે અને હરેક જીવને મદદરૂપ થવા પ્રતિબદ્ધતા ધરાવે છે.

અમારી હાલની સેવાઓ આ પ્રમાણે છે :

- ભૂખ્યા લોકોને ભોજન સેવા
- જરૂરિયાતમંદ લોકોને કરિયાણા સહાય કીટ પૂરી પાડવી
- પ્રસૂતિ પછીના મહિલાઓને પ્રોટીન સમૃદ્ધ આહાર આપવા માટે સહાય
- જરૂરિયાતમંદ લોકો ને મેડિકલ કીટ સહાય
- કીડિયારું પૂરીને જીવ દયા સહાય

આ સહાયક કાર્યો દ્વારા પ્રત્યેક જીવ સુધી પહોંચી અને તેને મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ છીએ.


* અમારી વેબસાઈટ બનાવવામાં આવી રહી છે. *